Cover Story
31
www.asianhospitality.com
July 2025 | Issue 238
શું તમે ગરવી ગુજરાતનું લવાજમ ભર્ું ?
હમણા જ લવાજમ ભરો અને માણો વાંચનનો રસથાળ
FOR 1 YEAR
THAT'S JUST
દળદાર દદવાળી અંક અને નવા
વર્ષનું પાંચ ધમમોની તારીખતતતથ
ગુજરાતી અને ઇંગ્્લલશમાં દશા્ષવતું
અતત ઉપર્ોગી કેલેન્્ડર ભેટ મેળવો
www.gg2.net
જ્્યયાં જ્્યયાં વસે અેક ગુજરયાતી ત્્યયાં ત્્યયાં સદયાકયાળ ગુજરયાત
પશ્ચિમી જગતનુાં અગ્રણી સયાપ્યાશ્િક
ભયારતી્ય જ્યાન-સયાશ્િત્્ય-સમયાચયારનુાં
Vol 56. No. 2763 / 26th August - 1st September 2023 w w w . g a r a v i g u j a r a t . b i z
UK - 80 pence
એક જ દદવસમયાં 21 ભયારતી્ય
શ્વદ્યાર્થીઓનો અમેદરકયાર્ી દેશશ્નકયાલ
રશ્શ્યયાનુાં લુનયા-25 ્યયાન તૂટી પડ્ુાં, િવે
ભયારતનયા ચાંદ્ર્યયાન-3 સયામે રેસમયાં કોઈ નિીં
્યુગયાન્્ડયાનયા એશ્શ્યનયાેનયા મદદગયાર
પ્રફુલ્લ પટેલનુાં શ્નધન
17
23
10
કમલ રાવ
કે
મ્બ્રિજ યુનિવન્સિટીિી જી્સ્સ કોલેજ ખાતે 921મી શ્ી રામ કથા માટે
પધારેલા નવશ્વ વંદિીય અિે નવશ્વ નવખ્યાત કથાકાર ્સંત પૂ. શ્ી
મોરારી બાપુએ ‘ગરવી ગુજરાત’ ્સાપ્ાનિકિે આપેલી નવશેષ મુલાકાતમાં
જણાવ્યું િતું કે ‘’રામાયણિો એક જ ્સાર છે ‘્સત્ય, પ્ેમ અિે કરૂણા.’
તેિે આપણાં જીવિમાં ઉતારશું તો આ ધરતી પર રામરાજ્ય આવશે..’’
ગુજરાતી ભાષા અિે આપણી ગુજરાતી ્સંસ્કૃનતિા ભનવષ્ય નવષેિી
નિંતા અંગે બાપુએ કહ્યં િતું કે, ગુજરાતી જ િિીં, દરેકે પોતાિી
જે પણ માતૃભાષા િોય તેમાં જ ઘરમાં તો વાતનિત કરવી
જોઈએ, આપણે પોતાિા બાળકોિે માતૃભાષા વાંિતા
પણ નશખવવું જોઈએ.
પૂ. બાપુએ આ ઉપરાંત ્સિાતિ ધમસિ, ્સંસ્કાર,
વતિ ભારત અિે અન્ય નવનવધ નવષયો પર િિાસિ
કરી િતી, જે અત્ે પ્સ્તુત છે.
્યુકેમયાં રયામરયાજ્્ય છે, લો્ડ્ડ ્ડોલર પોપટ જેવયા
અગ્રણી નેતયાઓ કિે છે કે ્યુકેમયાં રયામ રયાજ્્ય છે.
અમને ્યુકેએ ઘણુાં આપ્્યુાં, સૌને સાંપન્ન ક્યયા્ડ, ઋશ્િ
સુનક વ્ડયા પ્રધયાન છે. શુાં આપનયા મતે ભયારતમયાં
રયામરયાજ્્ય શક્્ય છે ખરૂં?
પૂ.
મારારી
બાપુએ
જવાબ
આપતાં
જણાવ્યું િતું
કે
‘’કેમ
શક્ય િ
િોય?
આખી દુનિયામાં રામ રાજ્ય શક્ય છે. માણ્સ પોતાિા િઠાગ્રિો
છોડી ભગવાિ રામિી ભનતિ કરે. ભગવાિ રામ નિન્દુઓિા િતા કે
્સિાતિીઓિા િતા તે પણ ભૂલી જાવ. ભગવાિ રામ આખા નવશ્વિા છે,
નવશ્વમાં તેમિો વા્સ છે. આપણે રામ રાજ્ય લાવવું િોય તો પરમાત્માિા
વૈનશ્વક નવિારો પકડવા પડશે. અિે રામિું ્સત્ય, રામિો પ્ેમ અિે
રામિી કરૂણા; પરમાત્માિા વૈનશ્વક નવિારો આપણે
પકડી લઇશું તો કોઇ ધમસિ િા િિીં પાડી શકે. ્સત્ય,
પ્ેમ અિે કરૂણા આપણા જીવિમાં આવે તો કેવળ
નરિટિ કે નિન્દુસ્તાિ જ િિીં આપણી વ્સુધામાં
રામ રાજ્યિું વાતાવરણ આપણે ્સર્જી શકીએ. િું
પ્માણ િ આપી શકું પણ િું જે જોઇ શકું છું તે
ભારત, દુનિયા, આવતી પેઢી જરૂર જોશે અિે
આ બાબત અ્સર કરશે.’’
આજિા નવશ્વિા નવનવધ પડકારો માટે
્સુ્સંગત એવું રામાયણિું લાઇફ લે્સિ આપતાં
પૂ. બાપુએ જણાવ્યું િતું કે ‘’િુ એટલું જ કિીશ
કે મારી પા્સે રામાયણિો એક જ ્સાર છે અિે તે છે
‘્સત્ય, પ્ેમ અિે કરૂણા.’ તે આખા રામાયણિો અક્ક
છે, નિિોડ છે. િું અિે તમે આટલું નશખી જઇએ
કે ‘્સત્ય’ મારા માટે છે, બીજુ કોઇ ્સત્ય બોલે
કે િ બોલે તેિી નિંતા આપણે િિીં
કરવાિી. ‘પ્ેમ’ પરસ્પર િોવો
જોઇએ અિે ‘કરૂણા’ બધા માટે
િોવી જોઈએ. ભગવાિ રામે
આ જ કયું છે. અિે આ જ
્સિાતિ છે. દરેક કાળમાં
પ્ા્સંનગક છે. આપણે
આ માગે જવું પડશે. અિે એ માગે જઇશું તો રામાયણિો મોટો ્સંદેશ
આપણા ઘટમાં, આપણાં ઘરમાં અિે આપણાં રાષ્ટ્રમાં અિે આખી ધરતી
ઉપર પ્ેમ રાજ્યિી સ્થાપિા કરશે. આ પ્ેમ રાજ્યિી સ્થાપિાિે જ િું
રામ રાજ્ય કિું છું.’’
ગુજરયાતી ભયાિયા, સાંસ્કૃશ્ત અને સદયાચયાર દરેક ઘરોમયાંર્ી ભુાંસયાતયા
જા્ય છે ત્્યયારે આપણુાં ભશ્વષ્્ય શુાં?
એવા પ્શ્નિા જવાબમાં પ. પૂ. મોરારી બાપુએ જણાવ્યું િતું કે ‘’િું
આપણી ભાષા, ્સંસ્કૃનત અિે આપણા ્સંસ્કારો માટે ્સતત બોલી રહ્ો
છું. અનિંયા તો િું વધારે ભાર દઇિે બોલવાિો છું. મેં કહ્યં પણ છે કે
ઘરમાં તો ગુજરાતી જ બોલો અિે બાળકોિે થોડું ગુજરાતી વાંિતા પણ
નશખવો. આજે તો મોબાઇલ પર મિાભારતિી વાતાસિઓ, રામાયણ બધુ
મળે છે. બાળકોિે એમાં ર્સ પડે એવું ધણું જ છે. કોઇ એક ્સંત આવશે
અિે તો થોડા દદવ્સ રિીિે એ જતા રિેશે, પણ તેમિા ગયા પછી તે
્સંભાળવાિું પદરવારજિોિું કતસિવ્ય છે. તેઓ બાળકોિે ્સમય આપે અિે
એમિી પા્સે બે્સે. પણ આજે મા બાપ પા્સે ્સમય જ િથી. અિે પછી
છોકરાઓ ફોિ પર બીજુ બધું જોયા કરે છે. આ બિુ ગંભીરતાથી લેવા
જેવો પ્શ્ન છે. િજી તમારી પેઢીિા લોકો તો બધા ્સમજી લેશે પણ જો
આવુંિે આવું રિેશે તો આગળિી પેઢી તો કશું ્સમજી જ િિીં શકે.’’
પૂ બાપુએ વધુમાં જણાવ્યું િતું કે ‘’ઇંમ્્લલશ ભાષા તો દુનિયાિી
ભાષા છે. બાળકો એ જરૂર બોલે, પણ ઘરમાં તો ફરજીયાત ગુજરાતી જ
બોલવું જોઇએ, નિન્દી બોલવું જોઇએ. જેિી જે માતૃભાષા િોય તેમણે
તે બોલવી જ જોઇએ. બાળકોિે રામાયણ અિે મિાભારતિા પાત્ોથી
્સતત પદરિીત રાખવા જોઇએ. િું તો આ કિીશ જ.’’
ધયાશ્મ્ડક શ્વખવયાદો, ભ્રષ્યાચયાર, જાશ્તગત રયાજકયારણ... આ બધુાં
ભયારતને પણ અસર કરે છે. શુાં તેનો ઉકેલ આવશે?
એવા પ્શ્નિા જવાબમાં પૂ. મોરારી બાપુએ જણાવ્યું િતું કે
‘’ભારતમાં પણ ્સારૂ વાતાવરણ બિતું જાય છે. અિે િજુ પણ આપણિે,
પોત પોતાિી રીતે જો તેવું કાંઇ દેખાતું િોય, તો મિે એમ લાગે છે કે તે
્સૂયયોદય પિેલાિું અંધારૂ છે.’’
EXCLUSIVE
‘રામરાજ્્ય માટે સત્્ય, પ્રેમ અનરે કરૂણા જરૂરી’
ઘરમાં માતૃભાષામાં જ બોલવું જોઈએ, બાળકોનરે તરે વાંચતા પણ શીખવવું જોઈએઃ પ. પૂ. મોરારરબાપુ
અનુસાંધયાન પયાનયા 12 પર
25
16th - 22nd September 2023 www.garavigujarat.biz
ઈન્્ડડિયા
G20 સમિટ વખતે ભારતની યાત્ા દરમિયાન
તા. 10ના રોજ નવી દદલ્્હીિાં અક્ષરધાિ િંદદરિાં
યુકેના વડા પ્રધાન ઋમિ સુનકનું સ્વાગત કરનાર
BAPS શ્ી સ્વામિનારાયણ સંસ્્થાના વદરષ્ઠ સંત
અને આંતરરાષ્ટીય સંબંધોના વડા પૂ. બ્રહ્મમવ્હારી
સ્વાિીએ જણાવ્યું ્હતું કે ‘’યુકેના વડા પ્રઘાન શ્ી
ઋમિ સુનક એક સક્ષિ વૈમવિક નેતા છે. વડા પ્રધાન
સુનક અને તેિના પત્ી અક્ષતા િૂમતિ િંદદરની
િુલાકાત લઈને અને ભગવાનના દર્તિન કરીને ખૂબ
જ ખુર્ ્થયા ્હતા.’’
ઋમિ સુનકે પત્ી અક્ષતા િૂમતિ સા્થે અક્ષરધાિ
િંદદરની િુલાકાત લીધા પ્હેલા િીદડયા સા્થે
કરેલી વાતચીત દરમિયાન પોતાને “ગવવીલા મ્હન્દુ”
ગણાવ્યા ્હતા રાજધાનીિાં તેિના રોકાણ દરમિયાન
િંદદરિાં ્હાજરી આપવાની ઈચ્છા વ્યક્ત કરી ્હતી.
તેિને િંદદરના ટ્રસ્ટીઓ તરફ્થી િંદદરનું એક િોડેલ
પણ અપાયું ્હતું.
સુનક અને તેિના પત્ીની િુલાકાતના રાજદ્ારી
પાસાઓની જવાબદારી સંભાળનાર અક્ષરધાિ
િંદદરના વદરષ્ઠ સંત પૂ. બ્રહ્મમવ્હારી સ્વાિીએ
ઈન્ન્ડયા ટુડે ટીવીને કહ્યં ્હતું કે “તે મવવિાસ અને
પ્રેિ્થી ભરેલી િુલાકાત ્હતી. આખી રાત િુર્ળધાર
વરસાદ પડ્ો ્હોવા છતાય વડા પ્રધાનની શ્દ્ા
જળવાઈ ર્હી ્હતી. તેિણે કહ્યં ્હતું કે તેઓ િંદદર
અને િૂમતિઓને આદર આપવા િાંગે છે. તેઓ સવારે
6.15ની આસપાસ આવ્યા ્હતા અને તેિની પત્ી
સા્થે ઝરિર વરસાદિાં ઉઘાડા પગે િંદદર અને
િૂમતિ સુધી ચાલ્યા ્હતા. તો સંતોએ તેિને ફૂલિાળા
પ્હેરાવી કપાળ પર મતલક લગાવીને સ્વાગત કયું
્હતું. તેઓ અત્યંત ખુર્ ્હતા અને ્હંિેર્ા જન્િાષ્ટિી
પ્રસંગે ભગવાન કૃષ્ણના દર્તિન કરવા િાંગતા ્હતા.
યોગાનુયોગ ભગવાન કૃષ્ણના જન્િ વખતે વરસાદ
પડતો ્હતો તેિ તેિણે દર્તિન કયાતિ ત્યારે પણ વરસાદ
પડતો ્હતો.’’
પૂ. સ્વાિીજીએ જણાવ્યું ્હતું કે ‘’તેઓ સંપૂણતિ
આદર અને મવવિાસ સા્થે ભગવાનની િૂમતિ સિક્ષ
ગયા ્હતા અને િૂમતિઓ સિક્ષ પ્રા્થતિના કરી ફૂલો
અપતિણ કરી આરતી કરી ્હતી અને િંદદરના મવમવધ
ભાગોની િુલાકાત લીધી ્હતી. તેિણે પત્ી અક્ષતા
સા્થે વ્યમક્તગત રીતે પ્રા્થતિના કરી ભગવાન શ્ી કૃષ્ણ
અને રાધા, ભગવાન રાિ અને સીતા અને ભગવાન
િ્હાદેવ અને પાવતિતી સિક્ષ ફૂલો િૂક્યા ્હતા. તેઓ
બધા બાળકો અને ઉપન્સ્્થત દરેકને િળ્યા ્હતા.
તેઓ ખૂબ જ નમ્ર િાણસ અને સક્ષિ વૈમવિક નેતા
છે. તેિને પયાતિવરણ, િંદદર અને વોલંટીયરીંગની
ભાવનાનો ઊંડો સ્પર્તિ ્થયો ્હતો. તેઓ િાને છે કે
તેઓ એક મ્હન્દુ છે અને તેઓ જેનું પ્રમતમનમધત્વ
કરે છે તે રાષ્ટ િેળવવા િાંગે છે. તે િાટે તેિણે
ખાસ પ્રા્થતિનાઓ કરી ્હતી જે ખૂબ જ ખાનગી ્હતી.
તેિણે પોતાની પ્રા્થતિના અન્ય નેતાઓ અને તિાિ
સંતોને પણ આપી ્હતી. તેઓ ભગવાનના દર્તિન
કરીને અત્યંત પ્રસન્ન ્થઇ ખૂબ જ સન્િાનની લાગણી
અનુભવતા ્હતા.”
પૂ. બ્રહ્મમવ્હારી સ્વાિીએ કહ્યં ્હતું કે ‘’તેિણે
પંચાંગ પ્રણાિ કયાતિ અને ભગવાન સ્વામિનારાયણ
અને અન્ય દેવતાઓ સિક્ષ આરતી કરી ખરેખર
મવવિ ર્ાંમત િાટે પ્રા્થતિના કરી ્હતી. ્હું િાનું છું કે આ
ગુણ દરેક િ્હાન નેતાના િૂળિાં ્હોય છે. ભૂતપૂવતિ
ભારતીય રાષ્ટપમત એપીજે અબ્દુલ કલાિે કહ્યં
્હતું કે રાષ્ટના મવકાસ િાટે આરોગ્ય અને મર્ક્ષણ,
મરિદટકલ ટેક્ોલોજી, ઈન્ફ્ાસ્ટ્રક્ચર, કોમ્યુમનકેર્ન
અને ઈન્ફોિમેર્ન ટેકનોલોજી િ્હત્વપૂણતિ છે. ્હું તેિાં
‘ભગવાન, લોકોિાં અને રાષ્ટિાં મવવિાસ’નો ઉિેરો
કરુ છું.
અત્ે ઉલ્ેખનીય છે કે સુનક અને િૂમતિ વારંવાર
ક્હે છે કે તેઓ ફક્ત પોતાના અને પદરવાર િાટે જ
ન્હીં પરંતુ મવવિ િાટે પ્રા્થતિના કરવા િાટે િંદદરની
િુલાકાત લે છે.
ઋષિ સુનક એક સક્ષમ વૈષવિક નેતા છે: પૂ. બ્રહ્મષવહારી સ્વામી
જી-20ના સફળ સંચાલન માટે ષવવિના દેશો દ્ારા ભારતની પ્રશંસા
અિેદરકા, રમર્યા, ફ્ાન્સ અને બ્રામઝલ
સમ્હતના મવવિના દેર્ોએ ભારતીય
અધ્યક્ષતાિાં જી-20 સિીટના મનષ્કિષોની
પ્રર્ંસા કરી ્હતી. અિેદરકાના પ્રિુખ જો
બાઇડને કહ્યં કે નવી દદલ્્હી સિીટે સામબત
કયું છે કે આ ગ્ૂપ ્હજુ પણ તેના સૌ્થી જદટલ
િુદ્ાઓનું મનરાકરણ લાવી ર્કે છે. રમર્યાના
મવદેર્ પ્રધાન સેગમેઈ લાવરોવે જણાવ્યું ્હતું
કે ભારતના પ્રિુખપદ ્હેઠળની G20 સમિટ
ઘણી રીતે એક એક સફળ કોન્ક્ેવ ્હતી,
કારણ કે તેના પદરણાિોએ મવવિને સંખ્યાબંધ
પડકારો્થી આગળ વધવાનો િાગતિ બતાવ્યો
્હતો અને ગ્લોબલ સાઉ્થની તાકાત અને
િ્હત્વ દર્ાતિવ્યું ્હતું. વડાપ્રધાન િોદી સા્થે
લંચની િુલાકાત પછી ફ્ાંસના પ્રેમસડન્ટ
ઇિેન્યુઅલ િેરિોને પત્કારોને જણાવ્યું ્હતું
કે વતિિાન મવભામજત મવવિિાં ભારતે G20
પ્રિુખ તરીકે સારું કાિ કયું છે. ઉભરતી
અ્થતિવ્યવસ્્થાઓના મ્હતો અંગે અવાજ
રજૂ કરવા બદલ ભારતની પ્રર્ંસા કરતાં
બ્રામઝલના પ્રેમસડન્ટ લુલાએ પણ જણાવ્યું
્હતું કે યુએનએસસીિાં કાયિી અને
અસ્્થાયી સભ્યો તરીકે નવા મવકાસર્ીલ
દેર્ોની જરૂર છે.
મોદીએ કેનેડાના વડાપ્રધાન સાથેની બેઠકમાં
ખાષલસ્તાની હુમલાનો મુદ્ો ઉઠાવ્્યો
વડાપ્રધાન નરેન્દ્ર િોદીએ કેનેડાના
વડાપ્રધાન જન્સ્ટન ટ્રુડો સા્થેની તેિની
િુલાકાત દરમિયાન કેનેડાિાં ઉગ્વાદી
તત્વોની સતત ભારત મવરોધી પ્રવૃમતિઓ
અંગે ઉંડી મચંતા વ્યક્ત કરી ્હતી અને
જણાવ્યું ્હતું કે આવા જોખિોનો સાિનો
કરવા િાટે બંને દેર્ો િાટે સ્હયોગ કરવો
જરૂરી છે. બંને નેતાઓએ નવી દદલ્્હીિાં
G20 સમિટ દરમિયાન દદ્પક્ષીય બેઠક
યોજી ્હતી.
મવદેર્ િંત્ાલયના જણાવ્યા અનુસાર
િીદટંગ દરમિયાન િોદીએ જણાવ્યું
્હતું કે કેનેડાિાં કેટલાંક ઉગ્વાદી તત્વો
ભારતીય રાજદ્ારીઓ સાિે મ્હંસા
ભડકાવી રહ્ા છે, રાજદ્ારી જગ્યાઓને
નુકસાન પ્હોંચાડી રહ્ા છે ત્થા કેનેડાિાં
ભારતીય સિુદાય અને તેિના ધિતિસ્્થાનો
પર ્હુિલા કરી રહ્ાં છે.
ટ્રુડોએ કહ્યં ્હતું કે ખામલસ્તાન
ઉગ્વાદ અને મવદેર્ી ્હસ્તક્ષેપના િુદ્ા
પર તેિણે પીએિ નરેન્દ્ર િોદી સા્થે
વાતચીત કરી છે અને કેનેડા ્હંિેર્ા
અમભવ્યમક્તની સ્વતંત્તાનો બચાવ
કરર્ે અને તેની સા્થે મ્હંસાને રોકર્ે.
્થોડા લોકોની પ્રવૃમતિઓ સિગ્ સિુદાય
અ્થવા કેનેડાનું પ્રમતમનમધત્વ કરતી ન્થી.
34
મનોરંજન
24th - 30th June 2023 www.garavigujarat.biz
સામાન્્ય રીતે એવું કહેવા્ય છે કે, મહહલાઓ માટે
મોટી ઉંમરે માતા બનવું મુશ્કેલ હો્ય છે, પરંતુ
પુરુષોના કકસ્સામાં હવે તે મુશ્કેલ નથી. હોલીવૂડના
ઘણા કલાકારો તેમના 60, 70 અને 80 ના
દા્યકામાં હપતા બન્્યા છે. તો બોલીવૂડમાં પણ આવા
અહિનેતાઓની અછત નથી, જેઓ મોટી ઉંમરે
હપતા બન્્યા હો્ય. ગત 18 જુને ફાધસ્સ ડેની ઉજવણી
કરવામાં આવી હતી. અહીં બોલીવૂડના કંઇક એવા
અહિનેતાઓની હવશે જણાવવામાં આવ્્યું છે, જેઓ
મોટી ઉંમરે હપતા બન્્યા છે. આ અહિનેતા 40ની ઉંમર
પછી અને ઉંમરની અડધી સદી પછી હપતા બન્્યા છે.
શું છે દિશા પટણીની
દિટનેસનું રહસ્્ય ?
બોહલવૂડમાં અનેક સૌંદ્ય્સ સામ્ાજ્ી
છે. તેમાં 31 વષષી્ય કદશા પટણીનો પણ
સમાવેશ થા્ય છે. જોકે, તે પોતાની કફલ્મો કરતાં
વધારે કફટનેસ અને હોટનેસ દ્ારા ચાહકોને વધુ
આકષષી રહી છે. કદશા સોહશ્યલ મીકડ્યા દ્ારા
તેના ચાહકોને ઘણીવાર કફટનેસ જાળવવા માટે
પ્ેરણા આપે છે. તે ઘણીવાર વક્કઆઉટ વીકડ્યો
શેર કરતી જોવા મળે છે, જેમાં તે કકકબોક્્સસંગ
અને અન્્ય એ્સશન હસક્વન્સ કરતી જોવા
મળે છે. આ વષે ફેબ્ુઆરી મહહનામાં કદશાએ
એક હવકડ્યો પોસ્ટ ક્યયો હતો, જેમાં તે જીમ
આઉટકફટમાં કકકબોક્્સસંગ કરતી જોવા મળી
હતી. તેના પણ ખૂબ જ કોમેન્ટ થઇ હતી.
કદશાની
કફટનેસ
રૂકટનમાં
હવહવધ
પ્વૃહતિઓનો સમાવેશ થા્ય છે, જેમાં તે
કકકબોક્્સસંગ, ્યોગ અને ક્સ્વહમંગમાં સહરિ્ય રહે
છે. કદશાને વેઈટ ટ્ેહનંગ અને ડાક્ન્સંગનો પણ
શોખ છે. કકકબોક્્સસંગ આજકાલ બોહલવૂડની
સેલીહબ્કટઝમાં લોકહપ્્ય વક્કઆઉટ બની ગ્યું
છે. તેનાથી શરીરને એક જ સમે્ય લવચીકતા
અને તાકાત બન્ે મેળવવામાં મદદ મળે છે. આ
હસવા્ય કદશા પટણીની પોતાના ડા્યટનું પણ
ખાસ ધ્્યાન રાખે છે. તે ડા્યટમાં પ્ોટીન અને
કાબયોહાઈડ્ેટ લેવાનું પસંદ કરે છે. જોકે, સૂત્ો
કહે છે કે, કદશા કડનરમાં માત્ પ્ોટીન લેવાનું
પસંદ કરે છે.
કાજોલે તેની કારકીર્દીમાં અનેક
હિટ ફિલ્મમો આપી છે. અત્્યારે તે
પમોતાની નવી વેબ હિરીઝ ‘ધ ટ્ા્યલઃ
પ્્યાર, કાનૂન, ધમોખા’ માટે ચચાચામાં છે.
તાજેતરમાં તેણે આ હિરીઝનું મમોશન
પમોસ્ટર શેર ક્યું િતું અને િવે તેનું
ટ્ેલર લોંચ કરવામાં આવ્્યું િતું, જેમાં
તે વકીલનું પાત્ર ભજવી રિી છે. ટ્ેલરને
ફિઝની પ્લિ િમોટસ્ટારનાં ઇન્સ્ટાગ્ામ પેજ
પર પમોસ્ટ કરવામાં આવ્્યું છે. ધ ટ્ા્યલ 14
જુલાઈથી ફિઝની પ્લિ િમોટસ્ટાર પર સ્ટ્ીમ
થશે. આ એક કમોટચા રૂમ ડ્ામા હિરીઝ છે,
જેમાં કાજોલ કાબેલ વકીલ, માતા અને
પત્ી નાહ્યકા િેનગુપ્ાની ભૂહમકામાં છે,
જે પમોતાનાં જીવનની મુશ્કેલીઓ િામે
ઝઝૂમતી નજરે પિે છે. ટ્ેલરને શેર કરતાં
કેપ્શનમાં લખવામાં આવ્્યું છે, “પરીક્ા હજતની
કઠીન િમોગી, વાપિી ઉતની િી કઠીન િમોગી.”
ટ્ેલર લોંચ ઇવેન્ટમાં કાજોલની િાથે તેનાં
કમો-પ્મોડ્ુિર અને પહત અજ્ય ર્ેવગણ પણ
ઉપસ્સ્થત િતા. ઓટીટી જગતમાં પ્વેશ અંગે
પૂછવામાં આવતા કાજોલે જણાવ્્યું કે, “મેં
િંમેશા હવચા્યું િતું કે િું જ્્યારે પણ કામ
કરીશ ત્્યારે એવું કંઇક કરીશ જેની મને ખૂબ ખુશી
િમો્ય. િારા
લમોકમો
િાથે
કામ કરીશ અને
સ્સ્રિપ્ટ મારમો િીરમો
િશે.
ઓટીટી
પ્લેટિમોમચા િમો્ય કે
ફિલ્મ, મારા માટે મારમો રમોલ
જ િીરમો છે. બંને માધ્્યમમો
િરખા જેવા છે. આ શમોમાં
આઠ એહપિમોિ છે”
ઉલ્ેખની્ય છે કે આ
ફિલ્મની જાિેરાત કરવા
માટે કાજોલે પસ્્લલહિટી
સ્ટન્ટનમો િિારમો લીધમો
િતમો. તેણે પમોતાની તમામ
ઇન્સ્ટાગ્ામ પમોસ્ટ ફિલીટ
કરી ર્ીધી અને એક નોંધ
લખતા જણાવ્્યું, ‘મેરે જીવન
કે િબિે કઠીન ટ્ા્યલ મેં િે એક કા
િામના કર રિી િું. કેપ્શનમાં લખ્્યું
િતું, િમોહશ્યલ મીફિ્યાિે બ્ેક લે રિી
િું. આ પમોસ્ટ પછી કાજોલનાં ચાિકમો
હનરાશ થઈ ગ્યા િતા પણ બાર્માં
તેણે પમોતાની વેબ હિરીઝનું પમોસ્ટર શેર કરીને
બધાને ચોંકાવ્્યા િતા.
ઓટીટી પર
ઓટીટી પર
કાજોલનું
કાજોલનું
પિાપ્પણ
પિાપ્પણ
શાહરૂખ ખાન
શાિરૂખ ખાનને ત્રણ બાળકમો છે. વર્ચા 1997માં
શાિરૂખ અને ગૌરી પુત્ર આ્યચાનના માતા-હપતા
બન્્યા અને વર્ચા 2000માં િુિાનાના. વર્ચા 2013માં
િરમોગિી દ્ારા ફકંગ ખાન ત્રીજા બાળક અબરામનમો
હપતા બન્્યમો િતમો, ત્્યારે તેની ઉંમર 48 વર્ચા િતી.
સંજ્ય િત્ત
િંજ્યે વર્ચા 1987માં ફરચા શમાચા િાથે પ્થમ લગ્ન ક્યાચા
અને વર્ચા 1988માં તે પુત્રી હત્રશલાના હપતા બન્્યા. િંજ્યે
વર્ચા 2008માં માન્્યતા િાથે ત્રીજી વખત લગ્ન ક્યાચા િતા,
ત્્યાર પછી વર્ચા 2010માં િંજ્ય જોફિ્યા બાળકમોના હપતા
બન્્યા િતા, તે િમ્યે િંજ્યની ઉંમર 51 વર્ચાની િતી.
સોહેલ ખાન
િમોિેલ ખાને 1998માં
િીમા િાથે લગ્ન ક્યાચા િતા.
પછી િીમાએ વર્ચા 2000માં
પુત્ર હનવાચાણને જન્મ આપ્્યમો.
2011માં િમોિેલ અને િીમા
બીજા પુત્ર ્યમોિાનના માતા-
હપતા બન્્યા. તે િમ્યે િમોિેલ
42 વર્ચાનમો િતમો.
સૈિ અલી ખાન
િૈિ અલી ખાન અને અમૃતા હિંઘને િારા અને
ઈબ્ાિીમ નામના બે િંતાનમો છે. જોકે, પછી િૈિ અલી
ખાને અમૃતા હિંઘ િાથે છૂટાછેિા લઇને કરીના કપૂર
િાથે બીજા લગ્ન ક્યાચા અને િરી વાર બે બાળકમોનમો
હપતા બન્્યમો છે, તેમનું નામ તૈમુર અને જેિ છે.
અક્ષ્ય કુમાર
બમોલીવૂિમાં
હખલાિી
કુમાર
તરીકે
જાણીતા
અક્્યકુમાર અને તેની પત્ી
હ્વિંકલ વર્ચા 2002માં પુત્ર
આરવના માતા-હપતા બન્્યા
િતા. પુત્રના જન્મના 10 વર્ચા
પછી 2012માં અક્્ય-હ્વિંકલ
એક પુત્રીના માતા-હપતા
બન્્યા િતા. તે િમ્યે અક્્યની
ઉંમર 45 વર્ચાની િતી.
આમમર ખાન
આહમર ખાનને તેની પ્થમ
પત્ી રીનાથી જુનૈર્ અને ઇરા
નામના બે બાળકમો છે. રીનાએ
જુનૈર્ને 1993માં અને પુત્રી
ઈરાને 1997માં જન્મ આપ્્યમો
િતમો. વર્ચા 2005માં, આહમરે
ફકરણ રાવ િાથે લગ્ન ક્યાચા િતા
અને 2011માં, 48 વર્ચાની ઉંમરે,
આહમર િરમોગિી દ્ારા પુત્ર
આઝાર્નમો હપતા બન્્યમો િતમો.
િાધસ્પ ડેઃ બોલીવૂડમાં અનેક અમિનેતાઓ મોટી ઉંમરે મપતા બન્્યા
36
સ્ત્રી અને સંસાર
24th - 30th June 2023 www.garavigujarat.biz
સા
ડી એ ભારતીયોની એક આગવી ઓળખ છે. આજે
પણ વવવવધ દેશોમાં વસતી ભારતીય સ્ત્ીઓ
હોોંશેહોોંશે સાડી પહોેરતી હોોય છે. સાડીનો સદાયનો સાથી
એટલે બ્લાઉઝ. એ બંનેનું કોમ્્બબનેશન પહોેરનાર યુવતીના
વ્યવતિત્વને આગવો ઓપ આપતા હોોય છે. સામાન્ય
યુવતીઓથી માંડીને મોટા ફેશન ડડઝાઇનર સુધીના લોકો
બ્લાઉઝની ડડઝાઇનમાં પ્રયોગો કરતાં રહોે છે.
બ્લાઉઝની ડડઝાઇનમાં વવવવધ બાબતો પર ધ્યાન
આપવામાં આવે છે. અત્યાર સુધી બ્લાઉઝની પેટન્નને
વધારે મહોત્તવ અપાતું નહોોતું, પરંતુ હોવે સુંદર સાડીને
વધુ આકર્નક બનાવવા માટે બ્લાઉઝ પર બોડ્નર વક્ક,
એ્બબ્ોઈડરી વક્ક કે દોરી વક્ક કરાવી ડડઝાઈનર ટચ
આપવાનું પણ ઘણાં લોકો પસંદ કરતાં હોોય છે.
બ્લાઉઝની ડડઝાઇનોનો તો જાણે કે પાર
જ નથી.
ફેશન ડડઝાઇનરોએ બ્લાઉઝ
પહોેરનારાઓ માટે કેટલાંક
સૂચનો કયા્ન છે જેમકે, જો
શોલ્ડર નાના હોોય તો મોટા
ગાળાના બ્લાઉઝ પહોેરવા
જોઈએ. આગળનું ગળું
ક્યારેય ડીપ ના કરાવવું.
બોટનેક મોટા શોલ્ડરવાળાને જ સારી લાગે
છે, પણ આ ગળું ડીપ ના થઈ જાય તેનું ખાસ
ધ્યાન રાખો. પાતળા બાંધાવાળી સ્ત્ીએ
બોટનેક કરાવવું હોોય તો ડફડટંગ બેસાડવા
માટે ખભા પર પાતળી પટ્ી લગાવી શકાય.
ચોરસ ગળું દરેકને સારું લાગશે. આગળથી
ડીપ ગળું પહોેરનારને પાછળ પાન આકાર કે
પોઈન્ટેડ ગળા પહોેરવા જોઈએ. પાછળની
તરફ કોઈ ડડઝાઈન ના કરાવવી હોોય તો
ડીપ 'યુ' ગળું જ સારું લાગશે.
બોર્ડરનું વર્ક : પ્રસંગોપાત બોડ્નરવાળી
સાડીઓ પહોેરવાનું સ્ત્ીઓ વધુ પસંદ કરે
છે. સાડીનું સૌંદય્ન વધે માટે તેની બોડ્નરનો
ઉપયોગ બ્લાઉઝમાં પણ કરવામાં આવે
છે. મોટાભાગની સ્ત્ીઓ બોડ્નરનો
ઉપયોગ સ્લીવ અને કમર પર સીધો
પટ્ો લગાવવામાં જ કરે છે. આ
ફેશન હોવે સામાન્ય બની ગઈ
હોોવાથી થોડી સજ્નનાત્મકતા
વાપરી શોલ્ડર પર બો-
ડ્નરનો ઉપયોગ કરી
શકાય છે. બ્લાઉ-
ઝની
પાછળની
બાજુએ અડધી
તરફ પ્લેન અને
બીજી
તરફ
બોડ્નર પણ લગાવી
શકાય છે. જો તમારા
શોલ્ડર નાના હોોય અને
તમે ડીપ નેકનું બ્લાઉઝ
કરાવવા માંગતા હોો તો શોલ્ડર-
માં હોાઈનેક પટ્ી કરાવી શકાય. આ
હોાઈનેક આગળની તરફ પણ કરાવી
શકાય. આ પેટન્નથી નાના શોલ્ડર પણ ભરા-
વદાર અને સારા લાગશે.
ટ્ાન્સપરન્્ટ બ્્લાઉઝ : ટ્ાન્સપરન્ટ બ્લાઉઝ એટલે
ફેવબ્ક સાથે ટ્ાન્સપરન્ટ કાપડ કે નેટનો ઉપયોગ કરી
તૈયાર કરવામાં આવતો બ્લાઉઝ. ટ્ાન્સપરન્ટ સાડીઓની
ફેશન ચાલી રહોી છે ત્યારે આવા બ્લાઉઝ પણ ઈનટ્ેન્ડ બન્યાં
છે. ટ્ાન્સપરન્ટ સાડીનો બ્લાઉઝ તૈયાર કરાવતી વખતે તેમાં
વપરાતા અસ્તરનો આકર્નક રીતે ઉપયોગ કરીને અટ્ેમ્ક્ટવ
ટ્ાન્સપરન્ટ બ્લાઉઝ તૈયાર કરાવી શકો છો.
આ પેટન્નમાં બે પ્રકાર છે. એક પેટન્નમાં અંદરની તરફ ફેવબ્કનું
ડડઝાઈનવાળું બ્લાઉઝ તૈયાર કરી ઉપરથી ટ્ાન્સપરન્ટ કાપડનું
બ્લાઉઝ ડફટ કરવામાં આવે છે. જ્યારે બીજી પેટન્નમાં ફતિ
બ્લાઉઝની બાંય અને પાછળની તરફ ટ્ાન્સપરન્ટ કાપડનો
ઉપયોગ કરવામાં આવે છે. આવા બ્લાઉઝમાં પાછળની
ડડઝાઈનનું મહોત્તવ વધુ હોોય છે.
જો તમારી સાડી ડટશ્યૂની હોોય તો ડટશ્યૂના બ્લાઉઝ
માટે મેવચંગ કલરની નેટનો ટ્ાન્સપરન્ટ ફેવબ્ક તરીકે
ઉપયોગ કરી શકાય. આગળની તરફ પેટન્ન કરાવવા
માટે હોોલ્ટરનેકમાં ટ્ાન્સપરન્ટ ફેવબ્ક વાપરી શકાય.
આ પેટન્નમાં શોટ્ન સ્લીવ સારી લાગશે.
્લપ્પરી બોક્સ મોતરી : આ વસ્તુઓનો ઉપયોગ
પાછળની તરફ જ સારો લાગશે. આ પેટન્નમાં
તમને કાપડના કલર કરતાં કોન્ટ્ાસ્ટ કલરનાં મટી-
ડરયલનો ઉપયોગ સુંદર લાગશે. વસ્બપલ બ્લાઉ-
ઝમાં મોતીકામ કે લૂપ્પીનું વક્ક સાદુ છતા સુંદર
લાગશે. બાંયની ડકનારી અને પાછળની તરફ
જાતે જ મોતી વક્ક કે લૂપ્પી વક્ક કરી શકાય.
એમ્બ્ોઈર્રરી : એ્બબ્ોઈડરી વક્ક કોઈપણ પ્રકારના ફેવબ્ક પર કરાવી શકાય છે. જો
બ્લાઉઝ પર સોનેરી દોરાથી એ્બબ્ોઈડરી કરાવશો તો બ્લાઉઝની સુંદરતા વધી જશે.
પ્લેન સાડી સાથે પણ એ્બબોઈડરી વક્કવાળા બ્લાઉઝ સારા લાગશે. તમે ફેશનેબલ ગળું
કરાવી તેની ફરતે અને સ્લીવ પર એ્બબ્ોઈડરી કરાવશો તો બ્લાઉઝ વસ્બપલ અને
સોબર લાગશે.
ફ્રન્્ટ સાઈર્ પે્ટન્ડ : યુવાનોમાં આ પેટન્ન વધુ વપ્રય છે. દુપટ્ા સ્ટાઈલની સાડી પહોેરતી
યુવતીઓ માટે બ્લાઉઝની આગળ અને પાછળ બંને તરફ ડડઝાઈન હોોય તે મહોત્તવનું
છે. આ પ્રકારના બ્લાઉઝમાં ગેધર પ્લીટ્સ આપીને સ્લીવ તૈયાર કરાવી શકાય છે.
આ બાંયમાં શોલ્ડર જુદા નથી હોોતા, પણ બાંય અને શોલ્ડર એક જ કાપડમાંથી
બનાવવામાં આવે છે. આ બાંયને રેગલર સ્લીવ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ સ્ટાઈલનાં બ્લાઉઝમાં ગળે અને કમર પર ડડઝાઈન હોોય છે. તેમજ તેની લંબાઈ
સામાન્ય બ્લાઉઝ કરતાં વધુ હોોય છે. આ પેટન્નમાં સાઈડમાં બેથી અઢી ઈંચનો કટ
મૂકવાની ફેશન પણ અત્યારે ઈનટ્ેન્ડ છે.
બાંધણરી : આમ તો બાંધણી પોતે જ આકર્નણનું કેન્દ્ર છે. છતાં સાથેના બ્લાઉઝનો થોડો
ડડઝાઈનર ટચ આપવામાં આવે તો પછી પૂછવું જ શું? જો તમારી સાડીનો પાલવ અને
સાથેનો બ્લાઉઝ બાંધણીનો હોશે તો તમે થોડાં પ્લેન કાપડનો ઉપયોગ કરી આકર્નક
બ્લાઉઝ તૈયાર કરાવી શકો છો. બાંધણીનો આખો બ્લાઉઝ ના ગમતો હોોય તો તમે
ખાલી બાંયમાં પણ બાંધણી વાપરી શકો છો. બાંધણીમાં એ્બબ્ોઈડરીને બદલે આભલા
વક્ક કે વમરર વક્ક કે મોતી વક્ક પણ આકર્નક લાગશે. બાંધણીના બ્લાઉઝમાં કોન્ટ્ાસ્ટ
કલરની પાઈવપન પણ સારી લાગશે.
પાઈપપન વર્ક : પાઈવપન દરેક પ્રકારનાં બ્લાઉઝમાં સારી લાગે છે. જે કલરનું ફેવબ્ક
હોોય તે જ કલરની અથવા કોન્ટ્ાસ્ટ કલરની પાઈવપનથી બ્લાઉઝની સુંદરતા વધે છે.
પાઈવપન મોટાભાગે ગળા અને બાંયની ડકનારીએ જ કરવામાં આવે છે.
પાઈપપન વર્ક : પાઈવપન દરેક પ્રકારનાં બ્લાઉઝમાં સારી લાગે છે. જે કલરનું ફેવબ્ક
હોોય તે જ કલરની અથવા કોન્ટ્ાસ્ટ કલરની પાઈવપનથી બ્લાઉઝની સુંદરતા વધે છે.
પાઈવપન મોટાભાગે ગળા અને બાંયની ડકનારીએ જ કરવામાં આવે છે.
દોરરી ર્ામ : દોરીવાળા બ્લાઉઝ ટીનએજસ્નમાં ખૂબ વપ્રય છે. આમ તો આ પેટન્ન
દરેકને સારી લાગશે. જો તમે કોઈ એવી પેટન્ન કરાવતાં હોો કે જેમાં શોલ્ડર ખભેથી
ઊતરી જતા હોોય તો આવી સ્ટાઈલમાં દોરી વક્ક કરાવવું જોઈએ. આમ કરવાથી
બ્લાઉઝનું ડફડટંગ બરાબર આવી જશે. જોકે દોરી વક્ક ફેશનના એક ભાગરૂપે પણ
કરાવી શકાય.
પસર્વન્સ વર્ક : બદલાતી ફેશન સાથે ઘણી જૂની ફેશનનું પુનરાવત્નન પણ થતું હોોય
છે. થોડાં વર્ષો પહોેલાં સ્ત્ીઓ સાડી પર ટીકીકામ કરાવતી. હોવે તો બજારમાં દરેક
કલરની ટીકીઓ (વસક્વન્સ) ઉપલબ્ધ બની છે. મનપસંદ કલરની સાડી પર તે જ
કલર કે કોન્ટ્ાસ્ટ કલરની વસકવન્સ કરાવો. બ્લાઉઝની નેકલાઈન અને સ્લીવની બોડ્નર
પર આવા વસક્વન્સ લગાવો. પ્લેન સાડી અને વસકવન્સનું બ્લાઉઝ પણ એલીગન્ટ
લાગે છે.
સાર્રીને આગવો ઓપ આપતા બ્્લાઉઝ
Vol 57. No. 2841 / 22nd - 28th February 2025
w w w . g a r a v i g u j a r a t . b i z
US - $2.00
www.gg2.net
જ્્યયાં જ્્યયાં વસે અેક ગુજરયાતી ત્્યયાં ત્્યયાં સદયાકયાળ ગુજરયાત
પશ્ચિમી જગતનુાં અગ્રણી સયાપ્યાશ્િક
ભયારતી્ય જ્યાન-સયાશ્િત્્ય-સમયાચયારનુાં
વધુ અિેવયાલ પયાનયા 14 પર
ટ્રમ્પની ઇશ્મગ્રેશન કડકયાઈ પછીી
શ્વઝાયાનો વેઇટિં�ંગ પીટિંર્યડ લાંબાયાશે
ભયારતમયાં મયાન્્ય પયાસપો�ટ કે શ્વઝાયા શ્વનયા
પ્રવેશ કરનયાર સયામે કડક કયા્યવયાિી થશે
ગુજરયાતમયાં સ્થયાશ્નક સ્વરયાજની ચંાં�ણીમયાં
56 �કયાથી વધુ મતદયાન
17
22
18
ભાારત-અમેેરિરકાા વચ્ચે સહયોોગ વધાારવા
ભાારત-અમેેરિરકાા વચ્ચે સહયોોગ વધાારવા
નરેન્દ્ર મેોદીી - ડોોનાલ્ડો ટ્રમ્પનો નિનધાા�ર
નરેન્દ્ર મેોદીી - ડોોનાલ્ડો ટ્રમ્પનો નિનધાા�ર
ભાા
રતનાા વડાાપ્રધાાના નારેન્દ્ર મોોદીીનાી ગયાા સપ્તાાહનાી બે દિદીવસનાી અમોેદિરકાાનાી મોુલાાકાાત એકાંદીરે સકાારાત્મોકા
રહ્યાાનાુ� જણાાયા છે. અમોેદિરકાાનાી વિવશ્વનાા દીેશોો સાથે વેપાાર તુલાા મોુદ્દે આક્રમોકા અવિભાગમો દીાખવી ચૂકાેલાા
પ્રેવિસડાેન્ટ ટ્રમ્પાે ભાારત સામોે હજી ટેદિરફ વોરનાી તલાવાર ઉગામોવાનાી મોાત્ર ચૂેષ્ટાા જ કારી છે, તે વાસ્તવમોા� ઉગામોી નાથેી.
જો કાે, મોોદીીએ અમોેદિરકાા યાાત્રા પાહેલાા જ અમોેદિરકાાથેી ભાારતમોા� વિનાકાાસ થેતી કાેટલાીકા મોંઘીી, વૈભાવી વસ્તુઓ ઉપારનાી
આકારી ટેદિરફ્સમોા� નાંધાપાાત્ર ઘીટાડાો જાહેર કારી ટ્રમ્પા અનાે અમોેદિરકાા પ્રત્યાે સાનાુકાુળ વલાણાનાા સ�કાેત આપાી દીીધાા હતા.
તે વિસવાયા, ટ્રમ્પાે ત્રાસવાદીનાા કાાવતરાખોર તહવ્વુર રાણાાનાુ� ભાારતનાે પ્રત્યાાપાપણા કારવા, ભાારત સાથે સ�રક્ષણા ક્ષેત્રે વધાુ
ગાઢ સહયાોગ સાધાવાનાી જાહેરાત કારીનાે પાોતાનાા તરફથેી પાણા સહયાોગનાા સ�કાેત આપ્યાા હતા. સામોે ભાારતે પાણા
અમોેદિરકાામોા� ગેરકાાયાદીે ઘીૂસી ગયાેલાા અનાે ઓળખ પ્રસ્થેાવિપાત થેઈ ચૂકાેલાા ભાારતીયા ઈવિમોગ્રન્ટ્સનાે પારત લાેવાનાી તૈયાારી
દીશોાપવી નામોતુ� મોુક્યાુ� હતુ�. જો કાે, આટલાેથેી જ દિ�પાક્ષી સ�બે�ધાોનાી ગાડાી પાાટે ચૂડાી જશોે કાે કાેમો તે વિવષે તો ભાવિવષ્યા જ
કાહી શોકાે.
44
આરોગ્્ય
10th - 16th June 2023 www.garavigujarat.biz
દે
ખાવમાં ખૂબ જ ઝીણા દાણાનાં આકારમાં હોવા
છતાં અજમો ઔષધીય ગુણોથી પાવરપેક્્ડ છે.
સંસ્કૃતમાં યવાની, લેટીનમાં ટ્ે્ડીસ્પસ્સએમી અને
અંગ્ેજીમાં કેરોમસી્ડ તરીકે અજમો ઓળખાય છે.
આપણે જેને અજમાનાં દાણા કહીએ છીએ, તે
ખરેખર અજમાનાં દોઢથી બે ફૂટ જેટલા ઊંચા છો્ડ
પર ઊગતા ફળોના ગુચ્છા હોય છે. અજમાનાં પાન
થો્ડા જા્ડા અને આછી રૂંવાટી ધરાવતા કોમળ હોય
છે. ભજીયાના શોખીનો અજમાનાં પાનના ભજીયા
બનાવે છે. અજમો રોજબરોજની રસોઈમાં વઘારમા
કરવામા,ં અધકચરો કુટીને થેપલા, પરોઠા, પૂરી,
મુઠીયાનાં લોટમાં અન્ય મસાલા સાથે વાપરવામાં
આવે છે. ભારતીય રસોઈમાં વઘાર કરવાની
પરંપરા છે, જે ખૂબ આરોગ્યપ્રદ છે. તેલ અથવા
ઘી માં રાઈ, જીરૂ, મેથી કે અજમાનાં દાણા,
હીંગ વગેરે સાથે વઘારમાં વપરાય છે.
વઘારમાં વાપરવામાં આવતાં દાણાઓમાં
ભોજનને સુગંધધત, રોચક, પાચક ્ડાયજેસ્ટીવ
બનાવવાના ગુણ હોય છે. અજમામાં મરી અે
રાઈની ગરમી, કરરયાતાની ક્ડવાશ અને હીંગની
સંકોચ-ધવકાસ પ્રધતબંધકતા (એન્ટીસ્પાસમોર્ડક)
આ ત્રણ ગુણો છે. આથી
જ વાલ, ચણા, વટાણા,
ચોળી, ગવાર જેવા વધુ
પ્રોટીન
ધરાવતા
કઠોળ
અને શાકના વઘાર માટે અજમાનો
ઊપયોગ કરવથી તેમાં રહેલું એસેન્શયલ
ઓઈલ ભોજનને પચાવવા મદદ કરે છે.
અજમો સ્વાદમાં તીખો, ક્ડવો અને રુધચ પેદા
કરે તેવો છે. આયુવેદમાં અજમાને અગ્નિદીપક,
પાચક અને ધપત્ત કરે તેવા ગુણવાળો કહ્ો છે.
આયુવેદાચાયયોએ અજમામાં રહેલા રસ અને ગુણોને
ધ્યાનમાં રાખી તેનો ઉપયોગ ધવધવધ રોગ માટે
દવા તરીકે થઈ શકે તેવું પરીક્ષણ કયાયા બાદ અનેક
ઉપચારમાં વાપરવા સૂચવ્યું છે. ખાસ કરીને પાચનના
વાયુ સંબંધધત રોગો, પાચકધપત્ત એન્ઝાયમેરટક,
્ડાયજેસ્ટીવ
કમીના
કારણે થતા રોગો,
કૃધમથી થતાં રોગો,
અપાનવાયુની
ગધત
રોકવાથી
થતાં
કબજીયાત, વારંવાર
વાછુૂટ થવી, પેટમાં
આફરો
ચઢવો, માધસક સંબંધધત રોગ જેવા રોગમાં ઉપચાર
માટે વાપરવા સૂચવ્યું છે.
અસ્થમા-કફના રોગ માટે સંક્રમણને કારણે
નાકમાંથી સ્ત્રાવ વધુ થતો હોય, છીંકો ખૂબ આવતી
હોય, શ્ાસનધલકામાં કફ જામવાથી શ્ાસ લેવામાં
તકલીફ થતી હોય ત્યારે ઊકળતા પાણીમાં 3-4
ચમચી અજમો નાંખી તેની વરાળ લેવાથી ફાયદો
થાય છે. બાળકો વરાળ ન લે તો, અજમો અધકચરો
વાટીને પાતળા સુતરાઉ કપ્ડામાં નાની પોટલી
બનાવી સુંઘવા માટે આપી શકાય. અજમાનું તેલ
શ્ાસનળી ખોલે છે, કફનો સ્ત્રાવ કરાવે છે જેથી
શ્ાસનું આવાગમન યોગ્ય થતા બાળક આરામથી
સૂઈ શકે છે. માધસક સંબંધધત તકલીફ માટે માધસક
અધનયધમત આવતું હોય ત્યારે માધસક સમયે પી્ડા
થાય છે. માધસક પ્રવૃધત અપાનવાયુનાં અવરોધને
કારણે થાય છે. ધનયધમત અજમાનો પાવ્ડર 1 ટેબલ
સ્પૂન પ્રમાણમાં પાણી સાથે લેવાથી રાહત થાય છે.
બ્લ્ડપ્રેશર, હૃદયરોગના દદદીઓ માટે બ્લ્ડપ્રેશર,
હૃદયરોગના દદદીઓ તેમને રેગ્યુલર લેવાતી અન્ય
દવાઓ ચાલુ રાખી અને અજમાનું ચૂણયા, 1 થી 2
ચમચી પાણી સાથે જમ્યા પછી એકવાર લઈ શકે
છે. ચામ્ડીના રોગ-કૃમી માટે
અજમો કૃમી મટા્ડે છે. શીળશ
વારંવાર ઊઠતું હોય તેઓએ
2 ચમચી અજમો તેટલા
ગોળ સાથે ભેળવી ધનયમીત
ખાવો.
અજમાના અૌષધી્ય ઉપ્યોગ
પાચક-રોચક ગુણને કારણે
પાચનનાં રોગમાં ઉપયોગી
ડો. યુવા અય્યર
ડો. યુવા અય્યર
આયુવેદિક
આયુવેદિક
દિઝિ ઝિયન
દિઝિ ઝિયન
આપને હેલ્થ, આયુર્વેદ સંબંધિત કોઈ
પ્રશ્ન હોય તો ડો. યુર્ા અય્યરને
પર પૂછી શકો છો.
• અજમાના દાણામાં રહેલા ઊ્ડનશીલ
તેલમાં થાયમોલ, આલ્ફા-બીટા પાઈનેન જેવા
તત્વોને કારણે અજમો ્ડાયજેસ્ટીવ, સ્ટીમ્યુલન્ટ
અને કારધમનેરટવ હોઈ પેટમાં અપચો કે ગેસને
કારણે થતી ધપ્ડા દૂર કરે છે. • અજમાની
ધવધશષ્ટ વાસને કારણે વાનગી ભાવે તેવી બને
છે. મ્હોમાં મૂકીને ચાવવાથી લાળગ્ંથીઓમાંથી
લાળ છૂટે છે. લાળ ખોરાકને ભીનો કરી
પાચનનું કામ કરે છે. અજમો ચાવવાથી મ્હોમાં
બળતરા અને ચાંદા થવાની શક્યતા રહે છે,
તેથી વધુ માત્રામાં તથા એકલો ચાવવો નહી.
2 થી 3 ગ્ામ જેટલો ધસંઘવ કે ગોળ સાથે
પાવ્ડર કરીને લેવાય. • જમ્યા પછી પેટ ફૂલી
જતું હોય ખોરાકના પાચનમાં વાર થતી હોય
તેઓેને 1 ટેબલ સ્પૂન અજમો 1/2 કપ જેટલા
પાણીમાં ઉકાળી નવશેકુ કરી, ધસંઘવ ઉમેરી
પીવાથી પાચન સુધરે છે. • અજમો અને હર્ડે
સરખા પ્રમાણમાં ભેળવી 1 ટેબલસ્પૂન ચૂણયા
પાણી સાથે રાત્રે સૂતા સમયે લેવાથી વાયુથી
થતી કબજીયાતમાં ફાયદો થાય છે. જૂનો મળ
અાંતર્ડામાં પડ્ો રહેવાથી પેટમાં ચૂંક આવે છે
અજમો હર્ડે સાથે લેવાથી મળશુધધિ થઈ દુખાવો
મટે છે. અજમો આંતરા્ડમાં ગેસના ફસાવાને
કારણે થતી આંત્રકૂંજન-બોરબો રરગ્મી સાઉન્્ડ
જેવી શરમજનક તકલીમાં પણ ઉપયોગી છે.
ત
મને જાણીને નવાઈ લાગશે કે
ઘરની રસોઈ એટલે કે ઘરમાં
રસોઈ બનાવવી અને ખાવી મગજને
તેજ અને સ્વસ્થ બનાવવામાં મહત્વનો
ભાગ ભજવી શકે છે. સ્વાસ્્થ્ય ધનષ્ણાતો
પણ હોમ કૂરકૂંગને મેન્ટલ હેલ્થ બૂસ્ટર
માને છે. સ્વાભાધવક છે કે તમારા મનમાં
આ પ્રશ્ન ઊભો થતો જ હશે કે રસોઈનો
માનધસક સ્વાસ્્થ્ય સાથે શું સંબંધ છે.
હકીકતમાં જે લોકો રસોઈના શોખીન
હોય છે, તેઓને ખબર પ્ડે છે કે તેઓ
માનધસક રીતે રસોઈનો કેટલો આનંદ માણે
છે કારણ કે રસોઈની દરેક પ્રધક્રયા ખરેખર
તમારા મનને તાજું, મજબૂત અને કેગ્ન્રિત
રાખવામાં મદદ કરે છે.
વાસ્તવમાં જ્યારે આપણે ખોરાક
રાંધીએ છીએ તો આપણી સેન્સ પાવર વધી
જાય છે. કઈ વસ્તુને કેટલી રાંધવાની છે,
કેટલા મસાલા નાખવાના છે તે માટે આપણે
આપણી સૂઝને વધારવાની જરૂરરયાત પ્ડે
છે. તેની મદદથી આપણે તોલ્યા કે માપ્યા
ધવના પોતાના અંદાજથી યોગ્ય સમયે
વસ્તુઓને રાંધીએ છીએ. તેનો ફાયદો એ
થાય છે કે આ સમય દરધમયાન મગજ શાંત
હોય છે અને ્ડાયવટયા થઈ જાય છે અને
સમસ્યા ઓછી થઈ જાય છે. આ ધસવાય
માનધસક રોગોથી બચવાની સાથે તમારી
ધવચારવાની અને સમજવાની શધતિ પણ
વધે છે. મેર્ડટેશનની જેમ કામ કરે છે
વસ્તુઓ તૈયાર કરવી, સીઝનીંગને
કસ્ટમાઈઝ કરવું અને રસોઈ પ્રધક્રયાનું
અવલોકન કરવું એ બધી કુશળતા છે.
રસોઈ જે તમારે ટાળવી જોઈએ તેવી
બાબતોથી દૂર કરીને ધ્યાન કેગ્ન્રિત કરવામાં
મદદ કરી શકે છે. તે અમુક પ્રકારના
માનધસક રોગોના ઈલાજમાં અસરકારક
છે. જ્યારે આપણે શાકભાજી કાપીએ છીએ
ત્યારે ચાકૂનો ઉપયોગ કેવી રીતે કરવો,
કેટલા દબાણ સાથે અને કેટલા ઉં્ડાણ સુધી
શાકભાજી કાપવાની છે. આ તમામ તેના
દ્ારા આપણી મોટર ગ્સ્કલ બૂસ્ટ થાય છે.
જ્યારે આપણે શાકભાજી રાંધીએ છીએ
ત્યારે આપણું ધ્યાન વધે છે, થો્ડી પણ ભૂલ
થાય છે અને શાક બળી જાય છે, દૂધ ફાટી
જાય છે અથવા ઉભરાઈને બહાર નીકળી
જાય છે. આ બધા માટે ધ્યાન કેગ્ન્રિત મનની
જરૂરરયાત હોય છે. શાકભાજીને બનવામાં
લાગતો સમય, તેના ચ્ડવા પર ધ્યાન
આપવું, યોગ્ય મસાલા ભેગા કરતી વખતે
ધ્યાન આપવાની જરૂર હોય છે અને આ
પ્રધક્રયા મનને કેગ્ન્રિત રાખવામાં ઘણી મદદ
કરે છે.
ઘરે જાતે રસોઇ બનાવવી માનસસક
સ્વાસ્્થ્્ય માટે ફા્યદાકારક
દર સપ્તાાહે 40 પાનાનું રસભર્ું વાંચન જેમાં...
• ગુજરાત, દેશ અને દુતનર્ાની આજકાલ • ઇં્લલેન્્ડ અને અમેદરકામાં ઇગ્ન્્ડર્ન કોમ્ર્ુતનટી તવર્ેના મહત્વના સંસ્થા સમાચારો • બોલીવુ્ડની મજેદાર ખબરો
• ભારતની શ્ેષ્ઠ વાતા્ષઓના ભાવાનુવાદો, તવતશષ્ટ પુસ્તકોના અવલોકનો • તવખ્ર્ાત સંતોની અમૃતવાણી, ધમ્ષ સ્થાનો તવર્ે માતહતીસભર લેખો જે આપણને
ભગવાનની તનકટ લઈ જાર્ • સ્ત્ીઓ માટે ફેશનની દુતનર્ાની ટીપ્સ અને સાથે સાથે વાનગીનો રસથાળ તો ખરો જ • આરો્લર્ તવર્ર્ક સવ્ષગ્ાહી માતહતી, જુદા
જુદા રોગો તવર્ેની સમજ અને તનવારણ, રાતશભતવષ્ર્ અને જ્ર્ોતતર્ માગ્ષદશ્ષન • ટાઈમ પાસ માટે સુ્ડોકુ અને શબ્દ વ્ર્યૂહરચના જે તમારા મગજને સારી કસરત કરાવે
November 2024
November 2024
£4.25 USA $8.50
£4.25 USA $8.50
A Supplement of Garavi Gujarat Newsweekly Registered at the Post Office in UK as a Newspaper
Hindu Vikram Samvat 2081/2082
2025
www.amg.biz
www.garavigujarat.biz
www.gg2.net
$55
$270
$110
$55
ટેક્સાાસામાંાȏ વિ¡નાાશક પૂરથીી
ટેક્સાાસામાંાȏ વિ¡નાાશક પૂરથીી
91
91નાાȏ માંોત, ચોોમાંેર તારાજીનાા દૃશ્યોો
નાાȏ માંોત, ચોોમાંેર તારાજીનાા દૃશ્યોો
Vol 58. No. 2861 / 12th - 18th July 2025
w w w . g a r a v i g u j a r a t . b i z
US - $2.00
www.gg2.net
જ્્યયાં જ્્યયાં વસે અેક ગુજરયાતી ત્્યયાં ત્્યયાં સદયાકયાળ ગુજરયાત
પશ્ચિમી જગતનુાં અગ્રણી સયાપ્યાશ્િક
ભયારતી્ય જ્યાન-સયાશ્િત્્ય-સમયાચયારનુાં
અનુસાંધાયાન પયાનયા 16 પર
અમદયાવયાદ ક્રેશનયા મૃતકોનયા પરિરવયારો એર ઈન્ડિºિ્યયા,
બોોઈંગ સયામે શ્વદેશી કોર્ટમયાં કયા્યવયાિી કરશે?
એજબોેસ્ર્ટન ર્ટેસ્ર્ટમયાં ભયારતનો
ઐશ્તિયાશ્સક, ભવ્્યતમ શ્વજ્ય
ગુજરયાતમયાં શ્સઝનનો રેકોિય 45%
વરસયાદ, દશ્ƒણ ગુજરયાતમયાં તયારયાજી
18
21
19
અ
મેરિકાાનાા ટેક્સાાસા ાજ્યનાા હિ¦લ કાાઉન્ટેી
હિ¡સ્તાામેાȏ ગતા 4થીી 6 જુલાઈ દહિમેયાના
આભ ફાાટેતાાȏ પડેલા મેૂશળધાા ¡સાાદ પછીી
ાજ્યનાા અનાેકા હિ¡સ્તાાોમેાȏ અચાાનાકા આ¡ેલા
પ્રચાȏડે પૂનાાȏ પાણીી ફાી ¡ળતાાȏ ભાે તાાાજી સાર્જાઇ
¦તાી અનાે 91થીી ¡ધાુ લોકાોનાાȏ મેોતા નાીપજ્યાȏ ¦તાા.
41થીી ¡ધાુ લોકાો લાપત્તાા થીયા ¦તાા, જુેમેાȏ 10
બાાળકાોનાો સામેા¡ેશ થીાય છીે. મૃત્યુઆȏકા ¦જી ¡ધાી
શકાે છીે. ¡ા¡ાઝોોડેા સાાથીે ભાે ¡સાાદનાા કાાણીે
કાે કાાઉન્ટેી, કાોમેલ, ¦ેય્સા, બ્લેન્કાો, હિગલેસ્પી અનાે
કાેન્ડેલ કાાઉન્ટેી સાહિ¦તાનાા હિ¡સ્તાાો પાણીીમેાȏ ગકા થીઈ
ગયા છીે. ટેક્સાાસાનાા કાેહિ¡લે, કામ્ફાટેટ, ઈન્ગ્રાામે, ¦ંટે,
બાોનાે, ન્યૂ બ્રાાઉનાફાેલ્સા, સાેના મેાકાોસા સાહિ¦તાનાા શ¦ેો
પણી પૂનાી તાાાજીનાો ભોગ બાન્યા ¦તાા. ટેક્સાાસા
ાજ્યનાા ઇહિતા¦ાસાનાા આ સાૌથીી ભીષણી પૂમેાȏ મેાત્ર
ચાા કાલાકામેાȏ ચાા મેહિ¦નાાનાો ¡સાાદ પડેી ગયો
¦તાો. ાજ્યમેાȏ ાતાોાતા આ¡ેલા ભાે ¡સાાદથીી
જુનાજી¡ના અસ્તાવ્યસ્તા થીયુȏ ¦તાુȏ.
પ્રેહિસાડેન્ટે ડેોનાાલ્ડે ટ્રમ્પે કાુદતાી આફાતાથીી થીયેલી
તાાાજી અȏગે હિચાȏતાા વ્યક્ત કાી ¦તાી. તાેમેણીે કાǂȏ કાે, આ
પૂ ઘણીુȏ ભયાનાકા છીે...ર્જાણીકાાી મેળી છીે કાે કાેટેલાȏકા
યુ¡ાઓનાા મેોતા થીયા છીે... પૂથીી પીરિડેતા તામેામે
લોકાોનાી શક્ય મેદદ કાાશે... અમે ત્યાȏનાા ગ¡ના
સાાથીે ¡ાતા કાી હ્યાા છીીએ. આ પૂનાે ટ્રમ્પે 100
¡ષામેાȏ એકાાદ ¡ા જો¡ા મેળતાી ¦ોનાાતા ગણીાવ્યુȏ
¦તાુȏ. ટ્રમ્પનાી પત્નીી મેલાહિનાયાએ ¦ોનાાતાગ્રાસ્તાો
પત્¡ે સાȏ¡ેદનાા વ્યક્ત કાતાી એકા પોસ્ટે સાોહિશયલ
મેીરિડેયામેાȏ મેુક્યા બાાદ લોકાો તાેનાી પ હિ¡ફાયા ¦તાા.
મેાત્ર પ્રાથીાનાા અનાે સાȏ¡ેદનાા પૂતાાȏ નાથીી.
ભાતાનાા ¡ડેાપ્રધાાના નાેન્દ્ર મેોદીએ આ
હિ¡નાાશકા પૂ અનાે લોકાોનાા મેોતા અȏગે ઊંȏડેો શોકા
વ્યક્ત કાયો ¦તાો. તાેમેણીે કાǂȏ કાે, અમેરિકાાનાી સાકાા
અનાે શોકાગ્રાસ્તા પરિ¡ાો પ્રત્યે અમેાી સાȏ¡ેદનાા છીે.
ટેક્સાાસાનાા ઈહિતા¦ાસામેાȏ પ્રથીમે ¡ખતા આ પ્રકાાનાુȏ
ભયાનાકા પૂ આવ્યુȏ છીે. ¡¦ી¡ટેી તાȏત્ર તામેામેનાી શોધા
અનાે બાચાા¡ કાામેગીી કાી ǂȏ છીે. ાજ્યનાા ગ¡ના
ડેના પેહિટ્રકાે કાǂȏ ¦તાુȏ કાે, દેકા લાપતાા વ્યહિક્ત મેળે
ના¦ં ત્યાȏ સાુધાી શોધાખોળ ચાાલુ ¦ેશે. ટેક્સાાસામેાȏ
6 જુલાઈનાે પ્રાથીાનાાનાો રિદ¡સા ર્જા¦ે કાાયો ¦તાો.
ટેક્સાાસાનાા લોકાોનાે આ આપહિત્તાથીી પ્રભાહિ¡તા સામેુદાયો
મેાટે પ્રાથીાનાામેાȏ જોડેા¡ા હિ¡નાȏતાી કાાઈ ¦તાી.